KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શું ઈદ-એ-મિલાદ અને રક્ષાબંધનના દિવસે શેરબજાર ખુલ્લું રહેશે ?

26 ઓગસ્ટે ઈદ-એ-મિલાદ અને 28 ઓગસ્ટે રક્ષાબંધન હોવા છતાં BSE અને NSEમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. 26 ઓગસ્ટે માત્ર Settlement Holiday રહેશે.

KuberaNow
desk@kuberanow25 Aug 2026
InstagramFacebookXLinkedIn
STOCK MARKET OPEN
ઈદ-એ-મિલાદના દિવસે Settlement HolidayAI GENERATED

શેરબજારના રોકાણકારોમાં 26 ઓગસ્ટે ઈદ-એ-મિલાદ અને 28 ઓગસ્ટે રક્ષાબંધનને કારણે બજાર બંધ રહેશે કે નહીં તે અંગે મૂંઝવણ છે. પરંતુ બંને દિવસે BSE અને NSE પર ટ્રેડિંગ સામાન્ય રીતે ચાલુ રહેશે. 26 ઓગસ્ટે માત્ર Settlement Holiday રહેશે, એટલે શેર ખરીદી-વેચાણ થઈ શકશે પરંતુ clearing અને settlementની કેટલીક પ્રક્રિયા તે દિવસે પૂર્ણ નહીં થાય.


26 ઓગસ્ટે બજાર ખુલ્લું, પરંતુ Settlement Holiday

ઈદ-એ-મિલાદના દિવસે 26 ઓગસ્ટે BSE અને NSEમાં સામાન્ય ટ્રેડિંગ થશે. પરંતુ આ દિવસે Settlement Holiday રહેશે. સરળ ભાષામાં કહીએ તો રોકાણકારો શેર ખરીદી અને વેચી શકશે, પરંતુ તે ટ્રાન્ઝેક્શનની settlement પ્રક્રિયા આગળના કાર્યકારી દિવસે થઈ શકે છે. એટલે Settlement Holidayનો અર્થ શેરબજાર બંધ નહીં રહે.


28 ઓગસ્ટે રક્ષાબંધન પર પણ ટ્રેડિંગ

રક્ષાબંધન 28 ઓગસ્ટે ઉજવાશે, પરંતુ આ દિવસ પણ BSE અને NSEની Trading Holiday યાદીમાં નથી. એટલે રક્ષાબંધનના દિવસે પણ શેરબજાર સામાન્ય સમય મુજબ ખુલ્લું રહેશે.


MCX અને NCDEXનું શું?

26 ઓગસ્ટે MCXમાં સવાર અને સાંજ બંને સત્રમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. NCDEX પણ સામાન્ય રીતે કાર્યરત રહેશે.


હવે આગામી રજા ક્યારે?

14 સપ્ટેમ્બર- ગણેશ ચતુર્થી

2 ઓક્ટોબર- ગાંધી જયંતી

20 ઓક્ટોબર- દશેરા

10 નવેમ્બર- દિવાળી-બલિપ્રતિપદા

24 નવેમ્બર- ગુરુ નાનક જયંતી

25 ડિસેમ્બર- ક્રિસમસ


રવિવારે શેરબજાર રહેશે ચાલુ

2026માં દિવાળી લક્ષ્મી પૂજન 8 નવેમ્બરે રવિવારે છે. સામાન્ય રીતે રવિવારે બજાર બંધ રહે છે, પરંતુ આ દિવસે ખાસ Muhurat Trading સત્ર યોજાશે. તેના સમયની જાહેરાત BSE અને NSE આગામી સમયમાં કરશે.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. શું ઈદ-એ-મિલાદ અને રક્ષાબંધનના દિવસે શેરબજાર ખુલ્લું રહેશે ?
  2. Sensex 200 પોઇન્ટ તૂટ્યો તો Nifty 24,150ની નીચે, Metal-IT શેરોમાં વેચવાલી
  3. Stocks In News | 25 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  4. ઇરાન પર પ્રતિબંધ, ક્રૂડના ઊંચા ભાવે સેન્ટિમેન્ટ બગાડ્યું, સેન્સેક્સ 171 પોઇન્ટ ડાઉન અને નિફ્ટી 32 પોઇન્ટ ઘટ્યો

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM